tag:blogger.com,1999:blog-5757478465867934229.post5234021834364850428..comments2023-04-30T04:38:58.420-07:00Comments on થોડાં નવા ઇન્દ્રધનુષ: Sea GleeMilind Gadhavihttp://www.blogger.com/profile/13568029129522074939noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5757478465867934229.post-6909916075519387082008-12-25T01:34:00.000-08:002008-12-25T01:34:00.000-08:00વાહ વાહ...મુક્ત પંખી વિશાળ ગગન તમારી રાહ જોઈ રહ્યુ...વાહ વાહ...મુક્ત પંખી વિશાળ ગગન તમારી રાહ જોઈ રહ્યું છે.sneha-akshitarakhttps://www.blogger.com/profile/05408008904192214229noreply@blogger.comtag:blogger.com,1999:blog-5757478465867934229.post-15006927686212292512008-05-31T03:45:00.000-07:002008-05-31T03:45:00.000-07:00કચકડૅ મઢેલી લાગણીની આનાથી સારી કાવ્યાત્મક રજુઆત ન ...કચકડૅ મઢેલી લાગણીની આનાથી સારી કાવ્યાત્મક રજુઆત ન હોઇ શકે.અદભૂત્Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5757478465867934229.post-75979247482217984302008-05-30T21:47:00.000-07:002008-05-30T21:47:00.000-07:00hmm khub saras che apni rachna.....hmm khub saras che apni rachna.....Krishna The Universal Truth..https://www.blogger.com/profile/10174343163494452459noreply@blogger.comtag:blogger.com,1999:blog-5757478465867934229.post-4257632069095029292008-05-30T06:58:00.000-07:002008-05-30T06:58:00.000-07:00સુંદર બ્લોગ...અભિનંદન...સુંદર બ્લોગ...

અભિનંદન...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5757478465867934229.post-39093110965564964632008-05-30T06:55:00.000-07:002008-05-30T06:55:00.000-07:00સુંદર વેબ-સાઈટ...અભિનંદન...સુંદર વેબ-સાઈટ...

અભિનંદન...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5757478465867934229.post-77664628544344547292008-05-29T02:56:00.000-07:002008-05-29T02:56:00.000-07:00સૌપ્રથમ તો આ નવા યુગમાં કવિતાઓ ને આ રીતે ગ્લોબલ બન...સૌપ્રથમ તો આ નવા યુગમાં કવિતાઓ ને આ રીતે ગ્લોબલ બનાવા બદલ અમ્ જેવા કવિતા રસિકો તરફથી ખૂબ-ખૂબ ધન્યવાદ...
અને આવો વિચાર તો આપ જેવા ડાયનેમિક કવિને જ આવે,ડાયનેમિક જ ને! જુવો ને આ શબ્દ પિરામિડ જ લ્યો ને... કેટલો નવતર પ્રયોગ! અને માત્ર પ્રયોગ જ નહિં, જો પ્રયોગ ખાતર જ કવિતા લખાય તો એમાં પ્રાણ ના હોય. અને આ શબ્દ પિરમિડ જોયા બાદ કહિ શકાય કે જો આ પ્રયોગ છે તો એમાં પ્રાણ પુરવાનુંય જટિલ કામ આપે બખુબી કર્યુ છે.
આ શબ્દ પિરમિડ ખરા અર્થમાં કોઇ પણ રીતે ગિજેહ ના પિરમિડથી ઉતરતો નથી. વાંચતી વેળા એના દરેક શબ્દ જે તમે પ્રયોજિત કર્યા છે, એનો વજન કદાચ પેલા ઇજિપ્ત ના હજારો માણસોએ થૈ ઉપાડેલ પથ્થરો કરતાયે વધુ અનુભવી શકાય છે! એતો પેલા હજરો માણસો ના નિઃસાસાથી તરબતર મહેનત સામે તમારી છંદ પ્રયોગની જહેમતની તુલાવિધી જેવું છે.
બીજું તો શું પણ અમ્ જેવો અદનો મણસ આપને એક વસ્તુ તો જરુર કહિ શકે.. વાહ ગ.મિ. વાહ!

- આપના શબ્દે શબ્દ નો ચાહક,
દિવ્યરાજ ગઢવી જૂનાગઢ થી.Divyraj Gadhavihttps://www.blogger.com/profile/12589380030902456636noreply@blogger.com