Waiting at the door


હજુ લગ સુકાયા નથી દ્વારે તોરણ
પ્રતીક્ષાએ લીલી નજર સાચવી છે
- મિલિન્દ ગઢવી

1 comment:

sneha-akshitarak said...

વાહ..તમારો લીલોછ્મ પ્રેમ..અદભુત છે.