Junagadh - as it looks from Girnar


એ સાચું તકલીફો સાથે જૂનાગઢમાં જીવ્યો છું
એ પણ સાચું ગીતો સાથે જૂનાગઢમાં જીવ્યો છું
- મિલિન્દ ગઢવી

2 comments:

Anonymous said...

ગ.મિ....
ખૂબ ગમી
વિરોધાભાસ છે પણ એ સ્પષ્ટ છે કે તમે જૂનાગઢને ખૂબ ચાહો છો
પ્રભુ તમને સદાય તેની નજીક રાખે

Unknown said...

hmm...junagadh mate no prem dariya na moja ni jem chalke che....kharekhar mast..che..