મતલબ કે, ચારણ્ એટલે ધર્મનું, સત્યનું, વેદ્નું, નિતિનું, કિર્તિનું, વિધ્યાનું પ્રસારણ કરનાર, ગતિ કરાવનાર, સંચાલન કરનાર, શુભ પ્રવૃતિ ફેલાવનાર, પ્રેમ આપનાર દેવ જાતિ વિશેષ ઋષિ-મુનિ એવો ચારણ શબ્દ નો અર્થ થાય છે.
આપે આપણી ચારણ જાતિ નો આ શ્લોક ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે...
6 comments:
मुजसे कुछ भी बुरा न हो पाया
इसलिए मैं खुदा न हो पाया
- मिलिन्द गढवी
ખરેખર સરસ મજાની છે, વાંચવાની મજા આવી ગઇ... મિલિન્દની કલમ કમાલની છે....
ઝાકળ
વાહ વાહ વાહ વાહ
ખૂબ સરસ
WAT TO SAY..? JUST fantabulous..!!!
ચારણ શબ્દ નો સંસકૃત આર્થ ઃ
"ચારયન્તિ ધર્મં સત્યં વેદં નિતિં કિર્તિં વિધ્યા કાવ્યં ઝતિ"
મતલબ કે, ચારણ્ એટલે ધર્મનું, સત્યનું, વેદ્નું, નિતિનું, કિર્તિનું, વિધ્યાનું પ્રસારણ કરનાર, ગતિ કરાવનાર, સંચાલન કરનાર, શુભ પ્રવૃતિ ફેલાવનાર, પ્રેમ આપનાર દેવ જાતિ વિશેષ ઋષિ-મુનિ એવો ચારણ શબ્દ નો અર્થ થાય છે.
આપે આપણી ચારણ જાતિ નો આ શ્લોક ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે...
- આપના શબ્દે-શબ્દો નો ચાહક
દિવ્યરાજ ગઢવી
જૂનાગઢથી.
dear shu kehvu aa mate??? shabdo to che nahi mari pase...after reading this i m totally speachless...now m really egar to meet you...
You are making fantastic.
Post a Comment