Don't look like that!


ભીંજવી દેશે તને, જોયા ન કર
બેધડક વરસાદને જોયા ન કર
- મિલિન્દ ગઢવી

5 comments:

Anonymous said...

ખૂબસુરત પંક્તિઓ....


...આ ગઝલ આખી નથી?

Jaan said...

'thoda nava indradhanush' excellent title ..indradhaush ni jem tamara ma pan badha j colours chhe ..infact, like ur title u hv added some new colours ..so indradhaush tamaru runi rehshe..badha j topics cover karya che...like virah,shringaar,nature,psychological{mann:sthiti}etc etc ,,aa age ma atlu saras koik j lakhi ane anubhavi shake ...BRAVO..

Divyraj Gadhavi said...

ભીંજવી દેશે તને, જોયા ન કર
બેધડક વરસાદને જોયા ન કર
- મિલિન્દ ગઢવી

શું કહું ? અદ્ભુત... હા આ શબ્દ છે એકજ...

ભીંજાઇ ગયા સાહેબ. ભીંજય ગયા..!

- દિવ્યરાજ ગઢવી
જૂનાગઢ થી.

Anonymous said...

very nice

લજામણી said...

ખુબ જ સુંદર પંક્તિઓ છે..