The Past Rains


આ અનુભવ છે કૈંક મોસમનો
રોજ તારો અભાવ વરસ્યો છે!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

4 comments:

Anonymous said...

khub j saro sher chhe.photo sathe pan ekdum match thay chhe.

Swati said...

'કૉમેન્ટ' શબ્દ મને જરાય નથી ગમતો. પણ છતાં તમારી રચનાઓ માટે માત્ર એટલું તો કહી જ શકું કે - માં સરસ્વતીની કૃપા ઉતરી છે ભાઈ, અને સદાયે એ વરસતી રહે . આ વિચારશક્તિ, આ અભિવ્યક્તિ... વખાણ કરવા એ તો શબ્દોના લપેડા માત્ર થશે

Anonymous said...

ખૂબ જ સરસ
દરેકને પોતીકો લાગે એવો આ શેર છે

Krishna The Universal Truth.. said...

shu kahu yaar amazing...