Amongst Flowers


બેસું છું જઇ સભામાં ભ્રમરોની સાથે સાંજે
ફૂલોને છેડવાના નુસ્ખા નવા કહું છું
- મિલિન્દ ગઢવી

('શબ્દસૃષ્ટિ' ; ઓગસ્ટ-૨૦૦૮)

2 comments:

KEDAR said...

सब को अपने गले लगाता है,
इस शहर मे नया है वो...

વાહ ભાઇ... મુશાયરાનો વિડીઓ જોયો....
ખુબ સરસ ગઝલ અને એટલી જ સુપર્બ અભિવ્યક્તી...

મજા આવી ગઈ ખરેખર
ખુબ ખુબ આગળ વધ એવી દિલ થી શુભેચ્છા...

Nisha said...

aahhaa kya baat hai.... :)