A Face In The Crowd


એક પથ્થર છું હું પ્રતીક્ષાનો
સ્પર્શ ઢોળી કરો જીવંત મને!
- મિલિન્દ ગઢવી

4 comments:

MY DIKU said...

મારી આંગળીનાં ટેરવે સ્પર્શ નાં ઝરણાં વહે છે,
તું અહ્લ્યા બની ને જરાં અસર માણી લે એની..

સ્નેહા-
તમારા જેટ્લું સરસ નથી આવડ્તું કવિજી...પણ પ્રયત્ન કરીએ છીએ..

નીરજ શાહ said...

Excellent...

Nisha said...

awesome :)

VANITA SHAH said...

wowwww its touchy