Wedding


જુદા શબ્દો-સ્વભાવો લઇ,
જુદા વર્તન-વિચારો લઇ;
તમે ને હું મળી લખશું
પ્રથમ પંક્તિ જીવન-ગીતની.
- મિલિન્દ ગઢવી

2 comments:

sneha-akshitarak said...

સાચે..આવું જ હોય છે..જુદાં જુદાં સ્વભાવ અને વર્તન પણ સમજ્દારી એ એક સરસ મજાની જીન્દ ગી જિવાઈ જાય છે.આમ તો માણી શકીએ છે શબ્દ વધુ સારો રહેશે જીન્દ ગી માટે.

RADHEKRISHNA said...

milind its wonderfull aato me ajej joi....