Fragrance


નામ મારું 'સુગંધ' પાડીને
કોણ કરતું ગયું અનંત મને?
- મિલિન્દ ગઢવી

2 comments:

Krishna The Universal Truth.. said...

adbhoot...

sneha-akshitarak said...

સાચું કહ્યું કવિજી..
તમે સુગંધ સમ જ છો ગુજરાતી સાહિત્ય ની.