My Words have Become Orange


રંગ ભગવો ખર્યો ગઝલમાંથી
લોક સમજે ન ક્યાંક સંત મને!
- મિલિન્દ ગઢવી

3 comments:

sneha-akshitarak said...

તારી આ કેસરી ગઝલ ક્યારે આખી સાંભળવા મળશે?
રાહ જોઈશ ભઈલા.

સંભાર્ણા said...

amazing bhai

tara rang maa rangai gaya ame

Nisha said...

great :)