The Drop


રોજ આંસુથી ગાલ ધોવાનું;
આંખનું કામ માત્ર રોવાનું?
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

2 comments:

વિવેક ટેલર said...

રોજ આંસુથી ગાલ ધોવાનું;
આંખનું કામ માત્ર રોવાનું?

-ક્યા બાત હૈ?!

nkj said...

શું શબ્દો છે યાર...........