Expressions


उनके चहरे की कुछ अदायें हैं
जिनसे मौसम के नाम आये हैं
- मिलिन्द गढवी

3 comments:

Divyraj Gadhavi said...

ક્યારેક ક્યારેક આપે મુકેલી તસવીર અને આપના શેર વચ્ચે ના આટલા તાદ્સ સમન્વય જોયા બાદ થાય છે કે શું દુનિયા ના કોઇ ખુણે માણસ બિલકુલ તમારા જેવાજ વિચારો ધરાવતો હશે ને? જાણે તમે જે વિચારો કાગળ શબ્દ રુપે ઉતારો છો એજ વિચારો દુનિયાના બીજે છેડે બેઠેલ આદમી તસવીર રુપે કાગળ પર ઉતારે છે. કેટલો ગજબ નો સમન્વય વિચાર એક, દર્શાવા માટેની જગ્યાની પસંદગી પણ એક(કાગળ) અને રીત પણ કઇંક-ઇંક એકજ જેવી પણ બન્ને વચ્ચે ન કશો પરિચય ના કશી વાત-ચીત... બસ વિચરોની આપ-લે ટેલીપથી દ્વારા... કુદરતનીય શું ટેક્નોલોજી છે!

pagalkavi said...

superb photo and superb lines....bravo mara dost bravo...dil bag-bag thai gayu...

Dr Niraj Mehta said...

superb
marvellous
mind blowing

aa kalpan khoob gamyu