Relations


ક્યાં-ક્યાં લાગ્યા કામ? લખી દે
સંબંધોના નામ લખી દે
- મિલિન્દ ગઢવી

1 comment:

dr niraj mehta said...

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી તી
બહુ ઓછા પાનાં જોઇ શક્યો
બહુ અંગત અંગત નામ હતાં