Burning


જિંદગી છે નામ-બળવાનું બીજું;
સૂર્ય ઠરશે, દીવડાં સળગી જશે!
- મિલિન્દ ગઢવી

( 'ગાંધીનગર સમાચાર' ; તા. ૨૭-૬-૨૦૦૮ )

3 comments:

Anonymous said...

ખલાસ દોસ્ત.... આમા શુ કમેન્ટ લખવી?

Anonymous said...

ખલાસ દોસ્ત.... આમા શુ કમેન્ટ લખવી?

Anonymous said...

ભાઇ વાહ!!!

મદનકુમાર અંજારિયા 'ખ્વાબ'
ની એક રચના છે

જિંદગી એક વાક્ય છે
માત્ર એક વાક્ય
કોઇ વાંચે
'આ તો રણ છે...'
કોઇ વાંચે
'આ તોરણ છે!'

પણ હું માનું છું કે જિંદગી બન્ને છે
બન્ને બાબતો એક સિક્કાની બે બાજુ જેવી છે