In the rains


મને ખુદને જ મળવાનું હજી પણ થાય છે ક્યારેક
ને વરસાદે પલળવાનું હજી પણ થાય છે ક્યારેક
- મિલિન્દ ગઢવી

3 comments:

jiten said...

વાહ.... ઉદાસ ચિત્રને પ્રફુલ્લિત સ્વરુપે રજુ કરી આપ્યુ....

Dr Niraj Mehta said...

I just love your shers
what should i say

Niraj said...

આજે લગભગ સમય લઈને આખો બ્લૉગ જોયો.. ખૂબ સરસ લખો છો.. ચિત્રો પણ ખૂબ સુંદર ને અનુરૂપ.. આખી ગઝલ મૂકો તો વધુ મઝા આવે..