It rains


હશે વાતાવરણ સાથે તમારે ગાઢ સંબંધો
કરું છું યાદ તમને તો અહીં વરસાદ વરસે છે.
- મિલિન્દ ગઢવી

5 comments:

Jay said...

Excellent.......:)

JAY said...

EXCELLENT...

Dr Niraj Mehta said...

ખૂબ સુંદર અભિવ્યક્તિ મિલિન્દ

તારી રચનાઓ કોઇને પણ કવિતા-ગઝલ સાથે પ્રેમ કરતાં કરી એમ છે

jaanvi said...

o ho...so romantic.!

RADHEKRISHNA said...

aa vanchi ne ek line yaad avi gai...

aankh na ne aabh na banne alag varsad che...
keep it up...