Crossed


શ્વાસને ક્રોસે જડી દો, એવું કરો!
લાશ પોતાને કહી દો, એવું કરો!
- મિલિન્દ ગઢવી

3 comments:

pagalkavi said...

અદભૂત ભાઈ અદભૂત !
અજબ ફોટો અને ઉપરથી ગજબ શેર !
મારી નાખ્યાં બાપુ !

Anonymous said...

શેર તું સારાં લખે છે ખ્યાલ છે સૌને મગર
કોઇ તારાં શેરના ફોટાય પાડી જાય છે

Krishna The Universal Truth.. said...

laash potane kahi do...

khub saras....