My dreams have matured


સપનાઓ આજકાલ આંખોને ઝઘડે ને કહે છે કે લીલીછમ ઇચ્છાઓ વાઢ
સપનાને ફૂટી છે ડહાપણની દાઢ
- મિલિન્દ ગઢવી

3 comments:

Anonymous said...

khoob sundar abhivyakti

Krishna The Universal Truth.. said...

dahpan ni dadh...superb...

sneha-akshitarak said...

કવિજી..સપનાંને ડહાપણ ની દાઢ ના ઉગાડો..એ તો નટ્ખટ ,રમતીલું અને નાદાન જ સારું આ સમજું દુનિયામાં એને થોડું ગાંડુ ઘેલું કરવાની છૂટ આપી દો ભાઈ.