The rain is outside


બારીની જેમ બંધ છું, જડબેસલાક છું
પલળી રહેલા ગામમાં કોરોકટાક છું
- મિલિન્દ ગઢવી

5 comments:

Anonymous said...

ગજબ લખે છે તું યાર
અભિવ્યક્તિ તો જાણે તારી જ કલમની ટોચે બેઠી

Jivankala Foundation said...

vaaah ! su sher Che baa adab salam tari kalamne dost !

Anonymous said...

ફરી એકવાર આફરીન...


પણ આ શેર વાંચીને આનંદ પૂરો નથી થતો... આખી ગઝલો આપો તો ભીંજાવાની વધુ મજા આવે... આ તો સાલું, કોરાકટાક રહી ગયા હોઈએ એવું લાગે છે...

Jaan said...

simply grt yaar... gud one....
memories jus flash by... awesome!...smtimes i SEE Ankit Trivedi in u ..ND I M A GR8 FAN OF HIM..

Anonymous said...

ખૂબ સુંદર શેર છે! આખી ગઝલ મૂકો તો ખૂબ મજા આવશે.