Something thats past...


ખોટ થઇ સાલું નહીં તો શું કરું?
યાદ પણ આવું નહીં તો શું કરું?
- મિલિન્દ ગઢવી

1 comment:

લજામણી said...

સુંદર પંક્તિઓ....